Photo of Ghughra by Kavi Nidhida at BetterButter
1006
3
0.0(0)
0

ઘુઘરા

Nov-01-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘુઘરા રેસીપી વિશે

ઘુઘરા

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ રવો
  2. એક કપ માવો
  3. 2 ટી સ્પૂન કોપરા ખમણ
  4. 2 ટી સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર
  5. ચપટી એલચી અને જાયફળ પાવડર
  6. ½ કપ દળેલી ખાંડ
  7. શેકવા માટે ½ કપ ઘી
  8. બહારના પડ માટે
  9. 1½ કપ મેંદો
  10. 2 ટેબલ સ્પૂન ઘી મોણ માટે
  11. દૂધ, લોટ બાંધવા માટે
  12. તળવા માટે ઘી

સૂચનાઓ

  1. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો,
  2. એક વાસણમાં એક ટી સ્પૂન ઘી મૂકી માવો શેકી લો,
  3. થોડું ઠંડું પડે એટલે ખાંડ અને ડ્રાય ફ્રૂટ પાઉડર અને તેજાના ભેળવી દો,
  4. એક વાસણમાં મેંદો અને મોણ મિક્સ કરી દૂધ થી, કઠણ લોટ બાંધી લો,
  5. લોટ માં થી નાની પૂરી વણી વચ્ચે પુરણ મૂકી બંધ કરીને કાંગરી વાળી લો,
  6. ગરમ ઘી માં ધીમા તાપે હલકા ગુલાબી રંગના તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર