હોમ પેજ / રેસિપી / રવા ના લાડુ

Photo of Rava na ladu by Kavi Nidhida at BetterButter
538
4
0.0(0)
0

રવા ના લાડુ

Nov-01-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા ના લાડુ રેસીપી વિશે

રવા ના લાડુ (દળ ના લાડુ)

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ ઝીણો રવો
  2. ½ કપ ઘઉંનો કરકરો લોટ
  3. ¾ કપ ખાંડ
  4. ¾ કપ ઘી
  5. ચપટી એલચી અને જાયફળ પાવડર
  6. અડધી કાપેલી બદામ સજાવટ માટે

સૂચનાઓ

  1. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રવો અને ઘઉં નો લોટ ઉમેરી સુગંધ આવે અને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો,
  2. ઠંડો પડે એટલે ખાંડ અને એલચી, જાયફળ પાવડર નાખી મિક્સ કરી લો,
  3. લાડુ વાળી ઉપર બદામ મૂકી સજાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર