ચકરી | Chakari Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  1st Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chakari by Bhavna Nagadiya at BetterButter
ચકરીby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  45

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

ચકરી વાનગીઓ

ચકરી Ingredients to make ( Ingredients to make Chakari Recipe in Gujarati )

 • ઘઉ નો લોટ૫૦૦ગ્રામ
 • દહી ૨૦૦ગ્રામ
 • નિમક જરુર મુજબ
 • આદુ મરચા નીપેસ્ટ ૨ચમચી
 • હરદર પા ચમચી
 • તેલ મોણમાટે ૨ ચમચા
 • તેલ તલવા માટે જરુર મુજબ
 • તલ ૨ચમચી
 • પાણી જરુર મુજબ

How to make ચકરી

 1. લોટ ને આછા કપડા મા બાંધી પોટલી બનાવો
 2. વરાલ મા ૧૫મિનીટ બાફો
 3. ઠંડો થાય પછી છુટો કરી મસલી ને ચાલી લો
 4. તલ ,મોણહરદરનિમકઆદુ મરચા ની પેસ્ટ નાખી દહીનાખો મીક્સ કરી લો
 5. જરુર મુજબ પાણી નાખી લોટ બાંધી લો
 6. મસલી ને ચકરી ના સંચા માલોટ ભરી ચકરી પાડો
 7. ગરમ તેલ મા તલી લો
 8. ઉપક થી સંચલ લાલ મરચુ પાવડર છાટી લો

My Tip:

ચકરી મા રવો નાખી સકાય છે ઉપર થી મસાલો છાટવા થી વધુ નમકીન લાગે છે

Reviews for Chakari Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો