હોમ પેજ / રેસિપી / શાહી જિનતાન મસાલો

Photo of Shahi jintani by Trivedi Gayatri at BetterButter
235
3
0.0(0)
0

શાહી જિનતાન મસાલો

Nov-02-2018
Trivedi Gayatri
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી જિનતાન મસાલો રેસીપી વિશે

મુખવાસ

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. કેસરભીની સોપારી 3ચમચી
  2. દળેલી ખાંડ 3 ચમચી
  3. શેકેલા તલ 250 ગ્રામ
  4. મીઠું ચપટી
  5. પાન પરાગ 2 ચમચી
  6. જિનતાની ગોળી 35 નંગ

સૂચનાઓ

  1. કેસર ભીની સોપારી પાન પરાગ ,દળેલી ખાંડ ,માગજતરી ના બીજ ,તલ ને મીઠું નાખી ને હલાવો .
  2. પછી તેમાં જિનતાન ની ગોળી નાખી ને બધું મિક્સ કરી ને બોટલ માં ભરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર