કોપરા પાક | Coconut Barfi Recipe in Gujarati

  ના દ્વારા krishna barot  |  3rd Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Coconut Barfi by krishna barot at BetterButter
  કોપરા પાકby krishna barot
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   6

   લોકો

  7

  0

  કોપરા પાક

  કોપરા પાક Ingredients to make ( Ingredients to make Coconut Barfi Recipe in Gujarati )

  • ખાંડ 1 કપ
  • કોપરા નુ છીણ 2 કપ
  • મિલ્ક પાવડર 2 ટેબલ સ્પૂન
  • મિલ્ક 1 કપ
  • કેસર 1 ચપટી
  • બદામ કતરણ 7 નંગ
  • ઘી 2 ટેબલ સ્પૂન

  How to make કોપરા પાક

  1. એક પેન લો અને ગેસ ચાલુ કરી તેમા દૂધ તથા ખાંડ ઉમેરો.
  2. તેમા કેસર ઉમેરો અને 2 મિનિટ બાદ મિલ્ક પાવડર ઉમેરી મિશ્રણ ને ઉકાળો.
  3. તેમા કોપરા નુ છીણ અને ઘી ઉમેરો. મિશ્રણ હલાવતા રહો.
  4. મિશ્રણ થોડુ ઘટ થયા બાદ ઉતારી લો.
  5. એક ડીશ પર ઘી લગાવી તેમા ઠારી બદામ નુ કતરણ પાથરો. ઠંડુ થવા મૂકી દો.
  6. અડધો કલાક પછી ઠંડુ થાય ત્યારે તેમાં કાપા પાડી પીરસો.

  Reviews for Coconut Barfi Recipe in Gujarati (0)