હોમ પેજ / રેસિપી / કોપરા પાક

Photo of Coconut Barfi by krishna barot at BetterButter
438
7
0.0(0)
0

કોપરા પાક

Nov-03-2018
krishna barot
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોપરા પાક રેસીપી વિશે

ઘરે બનાવેલ શુધ, ઝડપ થી બનતી મીઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ખાંડ 1 કપ
  2. કોપરા નુ છીણ 2 કપ
  3. મિલ્ક પાવડર 2 ટેબલ સ્પૂન
  4. મિલ્ક 1 કપ
  5. કેસર 1 ચપટી
  6. બદામ કતરણ 7 નંગ
  7. ઘી 2 ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. એક પેન લો અને ગેસ ચાલુ કરી તેમા દૂધ તથા ખાંડ ઉમેરો.
  2. તેમા કેસર ઉમેરો અને 2 મિનિટ બાદ મિલ્ક પાવડર ઉમેરી મિશ્રણ ને ઉકાળો.
  3. તેમા કોપરા નુ છીણ અને ઘી ઉમેરો. મિશ્રણ હલાવતા રહો.
  4. મિશ્રણ થોડુ ઘટ થયા બાદ ઉતારી લો.
  5. એક ડીશ પર ઘી લગાવી તેમા ઠારી બદામ નુ કતરણ પાથરો. ઠંડુ થવા મૂકી દો.
  6. અડધો કલાક પછી ઠંડુ થાય ત્યારે તેમાં કાપા પાડી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર