હોમ પેજ / રેસિપી / પૌવાનો ચેવડો

Photo of Pavva Chivda by Rupa Thaker at BetterButter
1468
6
0.0(0)
0

પૌવાનો ચેવડો

Nov-03-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌવાનો ચેવડો રેસીપી વિશે

દિવાળી નો નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • એકલા
  • દિવાળી
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૫૦૦ ગ્રામ પૌવા
  2. ૧૦૦ ગ્રામ શીંગદાણા
  3. ૧૦૦ ગ્રામ દાળીયા
  4. તેલ તળવા માટે
  5. વઘાર માટે ૪ ચમચી તેલ
  6. ૧ ચમચી રાઈ
  7. ૨ ચમચી તલ
  8. લીમડો
  9. ૪ થી ૫ મરચાં
  10. ૧ ચમચી હળદર
  11. ૧ ચમચી બુરુ સાકર
  12. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અડધુ લોયુ તેલ લો તળવા માટે.
  2. તેલ ગરમ થાય એટલે તેમાં પૌવા તળવા.
  3. પછી ધીમે ગેસ પર શીંગ અને દાળીયા તળવા અને પૌવા મા મિક્સ કરવા.
  4. બધુ મીક્સ કરી તેમા વઘાર કરવો.
  5. વઘાર માટે લોયા મા તેલ મુકી લીલા મરચાં ના નાના ટુકડા સાતળવા.
  6. પછી તેમાજ રાઈ, તલ, લીમડો અને હળદર નાખવા.
  7. પછી આ વઘાર પૌવા મા નાખી બરાબર મિક્સ કરવુ.
  8. હવે તેમા બુરુ સાકર અને મીઠુ ઉમેરવુ હલાવવું.
  9. ઠંડુ થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર