હોમ પેજ / રેસિપી / બદામ પૂરી

Photo of Almond puri by Rupa Thaker at BetterButter
626
4
0.0(0)
0

બદામ પૂરી

Nov-03-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બદામ પૂરી રેસીપી વિશે

હેલ્થી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • પીસવું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ બદામ
  2. ૧/૨ કપ બુરુ સાકર
  3. ૧/૨ ચમચી ઘી
  4. ૪ થી ૫ તાતણા કેસર
  5. ૧/૨ નાની વાટકી દુધ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બદામ ગરમ પાણીમા ૫ મીનીટ પલાળવી
  2. પછી છાલ કાઢી નાંખવી
  3. પછી મિક્સરમાં કેસર વાળુ દૂધ નાખી પીસવુ
  4. પછી એક નોનસ્ટીક/લોયામા સાકરનું બુરુ નાખી તેમા પીસેલી બદામ નાખી હલાવવું
  5. થોડુ કઠણ થાય ત્યા સુધી ધીમે ગેસે રાખવું
  6. પછી થોડુ ઠંડુ થવા દેવું
  7. ઠંડુ થયા પછી પાટલા પર થોડુ જાડુ વણી ગોળ શેપ આપવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર