Photo of Chevado by Bhavna Nagadiya at BetterButter
683
5
0.0(0)
0

ચેવડો

Nov-03-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચેવડો રેસીપી વિશે

ચેવડો ઘણી જાત ના અલગ અલગ વસ્તુ ઓમાથી બનાવાય છે મે અહી ચોખા ના પૌવા લઇ બનાવ્યો છે તે એકદમ સોફ્ટ બને છેઅને ટેસ્ટી પણ ખરો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ચોખા ના નાયલોન પૌવા ૨૫૦ ગ્રામ
  2. શીંગદાણા ૧૦૦ ગ્રામ
  3. કાળી કીસમીસ ૧૦૦ ગ્રામ
  4. કોપરા ની ચીપ્સ ૧વાટકી
  5. તલ, વરીયાલી૧ ૧ ચમચી
  6. ૨લીલા મરચાના પીસ
  7. લીમડા ના પાન
  8. નિમક સ્વાદ મુજબ
  9. બુરુ ખાંડ ૨ ચમચી
  10. ગરમ મસાલો
  11. ચાટ મસાલો
  12. તેલ તળવા માટે
  13. કાજુ ના ફાડા થોડા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધી વસ્તુ ઓ એકઠી કરી લો
  2. તેલ ફુલ ગરમ કરી પૌવા તળવા
  3. બાઉલ મા ચારણી રાખી નાખવા જેેથી વધારા નુ તેલ નીતરી જાય
  4. હરદર નિમક નાખી મિક્સ કરો
  5. બાદ શીંગદાણા તળવા
  6. પૌવા બીજા મોટા બાઉલ મા લઇ નીતારેલા તેલ થીીજ વઘાર કરો
  7. તેલ ગરમ કરી તલ વરીયાાલી નાખો મરચા ના ટુકડા લીમડા ના પાન સાતલો કોપરા ની ચીપ્સ કાજુ ના ફાડા નાખો ધીમા તાપે ગુલાબી થાય પછી પૌવા મા નાખો
  8. બધીજ વસ્તુ ઓ હલકા હાથે મિક્સ કરો
  9. હવે કીસમીસ બુરુખાંડ નાખો
  10. સોફટ ટેસ્ટી ચેવડો તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર