હોમ પેજ / રેસિપી / કાજુ કોકોનટ ત્રફલ

Photo of Chesewnut coconut truffle by Bhumi G at BetterButter
320
8
0.0(0)
0

કાજુ કોકોનટ ત્રફલ

Nov-03-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કોકોનટ ત્રફલ રેસીપી વિશે

આ મારી ઇનોવેટિવ રેસિપિ છે. ખુબજ સરસ અને સ્વાદિષ્ટ છે.બનતા પણ વાર નથી લાગતી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ કાજુ નો પાવડર
  2. ૧ કપ ખાંડ
  3. ૧ કપ પાણી
  4. ૧ કપ નારિયેળ નું ખમણ
  5. ૧ ચમચી ઘી
  6. થોડોક ગુલાબી કલર
  7. ૧ નાની ચમચી ઇલાયચી પાવડર

સૂચનાઓ

  1. એક પેન માં ૧ કપ પાણી અને ૧ કપ ખાંડ નાખી ૧ તાર ની ચાસણી બનાવો
  2. ચાસણી થયી જાય પછી તેમાં કાજુ નો પાવડર , નારિયેળ નું ખમણ, ગુલાબી કલર, ઇલાયચી પાવડર નાખી હલાવો
  3. હવે તેમાં ૧ ચમચી ઘી નાખી મિક્સ કરો
  4. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
  5. થોડું ઠંડુ થાય પછી બોલ બનાવી લો
  6. તેને નારિયેળ ના ખમણ માં રગદોળી ડબ્બા માં રાખી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર