હોમ પેજ / રેસિપી / chocolate naankhatai

Photo of chocolate naankhatai by Poonam Kothari at BetterButter
279
8
0.0(2)
0

chocolate naankhatai

Nov-03-2018
Poonam Kothari
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ મેદો
  2. 3/4 કપ સાખર નો પાવડર
  3. 1/2 કપ ઘી
  4. 2 ટી સ્પ ચણાનો લોટ
  5. 2 ટી સ્પ હેરશિસ કોકો પાવડર
  6. 2 ટબ સ્પ હેરશિસ ચોકલેટ સિરૂપ
  7. 2 ટબ સ્પ્ રવો
  8. 50 ગ્રામ પિસ્તા ના ટુકડા

સૂચનાઓ

  1. એક મોટા વાટકા માં ઘી લો
  2. એમાં પાવડર સાખર નાખીને હાથ થી અથવા બિટર થી બીટ કરો
  3. આ કરવાથી ઘી અને સાખર નો મિશ્રણ હલકો થશે
  4. હવે મેંદો ઉમેરો
  5. મિક્સ કરીને ચણા નો લોટ અને રવો ઉમેરો
  6. કોકો પાવડર પણ નાખો
  7. હરશીસ સિરૂપ નાખો
  8. હવે બધુ મિક્સ કરીને પિસ્તા નાખો
  9. લોટ માં થી એક સરીખા ગોળા બનાવી લો
  10. હવે એના નાના ગોળા બનાવીને થોડા હાથથી પ્રેસ કરો
  11. હવે બેકિંગ ટ્રે માં પારચમેન્ટ પેપર મૂકી ને નાનખટાઈ એની પર મુકો
  12. ઓવન ને 10મિનિટ પ્રિહિટ કરો
  13. 160 ડિગ્રી ઉપર 28 મિનિટ સુધી બેક કરો
  14. એકદમ ઠંડી થયી જાયે તો એરટાઈટ ડબ્બા માં મુકો

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Trisha Parmar
Feb-28-2019
Trisha Parmar   Feb-28-2019

Neelam Barot
Nov-03-2018
Neelam Barot   Nov-03-2018

Wah:ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર