Photo of Royal Treat Halwa by Rani Soni at BetterButter
927
7
0.0(2)
0

Royal Treat Halwa

Nov-03-2018
Rani Soni
240 મિનિટ
તૈયારી નો સમય
70 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મગ ની દાળ
  2. 1 કપ બદામ
  3. 1 કપ માવો
  4. 2 કપ +2 ચમચી ઘી
  5. 2 1/2 કપ ખાંડ
  6. 1 કપ દૂધ
  7. 2 કપ પાણી
  8. 2 -3 ચમચી બદામ પિસ્તા સમારેલ
  9. 1 નાની ચમચી એલચી પાવડર
  10. 1/2 નાની ચમચી કેસર દૂધ (પલાળેલ)
  11. 1 ચમચી ગુલાબ ની પાંદડી
  12. 1 વરખ

સૂચનાઓ

  1. 3-4 કલાક માટે મગ ની દાળ પાણી માં પલાળી લો
  2. એ જ રીતે 2 કલાક માટે બદામ ને પાણી માં પલાળી લો
  3. દાળ ને પાણી માંથી બહાર કાઢીને બ્લેન્ડર જાર મા અધકચરીં પિસી લો
  4. એ જ રીતે બદામની છાલ કાઢી બ્લેન્ડર જાર માં પિસી લો
  5. ઘી ને કઢાઈ માં લો
  6. ઘી ગરમ ​​થાય અેટલે પિસેલી દાળ નાંખો
  7. તેને સતત હલાવો
  8. હળવા કથ્થઈ રંગ આવે અેટલે લગભગ 60 થી 70% શેકાય અેટલે બદામ ની પેસ્ટ ઉમેરો
  9. સારી રીતે મિકસ કરો અને સાંંતળો
  10. જ્યારે દાળ અને બદામ પેસ્ટ બંને લગભગ 95% શેકાઈ જાય અેટલે માવો ઉમેરો
  11. અને સારી રીતે મિકસ કરો દો અને થોડી મિનિટો માટે શેકો
  12. અન્ય પેનમાં પાણી અને ખાંડ ઉમેરો
  13. ખાંડ આેગળે એટલે ગેસ બંધ કરો
  14. દૂધને અલગથી ગરમ કરો અને તેને મગ દાળ-બદામ ના મિશ્રણમાં ઉમેરો અને સતત હલાવો
  15. જ્યારે દૂધ શોષાઈ જાય અેટલે ખાંડની ચાસણી ઉમેરો સતત હલાવો
  16. ઘી પેનની બાજુને છોડવાનું શરૂ કરે અેટલે આ સૂચવે છે કે હલવો લગભગ તૈયાર છે
  17. હવે એલચીનો પાવડર અને કેસર વાળું દૂધ ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  18. ઉપર થી 2 ચમચી ગરમ ઘી નાંખો
  19. રોયલ ટ્રિટ હલવો તૈયાર છે
  20. પિરસતી વખતે બદામ પિસ્તા સમારેલ,ગુલાબ ની પાંદડી, વરક મૂકી પિરશો

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Hemang Thakrar
Nov-03-2018
Hiral Hemang Thakrar   Nov-03-2018

વાહ

Neelam Barot
Nov-03-2018
Neelam Barot   Nov-03-2018

Mast

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર