હોમ પેજ / રેસિપી / સુંવાળી

Photo of Sunvali by Kavi Nidhida at BetterButter
523
7
0.0(0)
0

સુંવાળી

Nov-03-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુંવાળી રેસીપી વિશે

સુંવાળી (ખડખડિયા)

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1½ કપ મેંદો
  2. ¾ કપ ઘઉંનો લોટ
  3. 3 ટેબલ સ્પૂન ગરમ ઘી મોણ માટે
  4. ¾ કપ દૂધ
  5. 3 ટેબલ સ્પૂન ખાંડ
  6. 2 ટી સ્પૂન તલ

સૂચનાઓ

  1. તલ ને થોડા પાણીમાં 10 મિનિટ પલાળી દો
  2. એક વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ, ગરમ ઘીનું મોણ અને નીતરેલા તલ લઈ મિક્સ કરો
  3. દૂધ માં ખાંડ ઓગાળીને તેનાથી કઠણ લોટ બાંધી લો
  4. પાટલા પર પાતળા વણી ને ગુલાબી રંગના તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર