હોમ પેજ / રેસિપી / ત્રિપલ કલર પૂડીગ

Photo of Triple colour pudding by Avani Desai at BetterButter
945
7
0.0(0)
0

ત્રિપલ કલર પૂડીગ

Nov-03-2018
Avani Desai
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ત્રિપલ કલર પૂડીગ રેસીપી વિશે

આ એક ત્રણ કલર નુ ઠંડુ પુડીગ છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ફટાફટ ઓછી સામગ્રી માં બની જાય છે. મે અહીયા ફૂડ કલર ની જગ્યાએ ગુરુજી ના શરબત નો ઉપયોગ કરયો છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • મિશ્રણ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ પાણી
  2. 1 ટેબલ સ્પૂન અગર- અગર પાવડર
  3. 4 કપ દૂધ
  4. 1 કપ ખાડ
  5. 1 ટેબલ સ્પૂન ખસખસ નુ શરબત
  6. 1 ટેબલ સ્પૂન રોઝ શરબત
  7. 1 ટી સ્પૂન તુકમરીયા
  8. 1 ટી સ્પૂન બદામ ની કતરણ

સૂચનાઓ

  1. અગર- અગર પાવડર
  2. એક પેન માં પાણી લો,તેમાં અગર-અગર પાવડર મિક્સ કરો.
  3. અગર- અગર પાવડર પાણી માં બરાબર ઓગળી જાય ત્યાં સુધી પાણી ઉકાળો.
  4. હવે આ પાણી માં દૂધ અને ખાંડ નાખો, ખાડ ઓગળે એટલે ગેસ એકદમ ધીમો કરી દો.
  5. હવે દૂધ નો એક પાટૅ એક બાઉલમાં કરો.( આપણે ત્રિપલ કલર પુડીગ માટે દૂધ ના એક સરખા ત્રણ ભાગ કરવાના છે.
  6. દૂધ ના એક ભાગ માં રોઝ નુ શરબત મિક્સ કરો.
  7. હવે આ દૂધ ને જે આકાર નુ પુડીગ બનાવુ હોય તેમાં રેડો અને ફી્જર માં 10 થી 15 મિનિટ સેટ કરો.
  8. પુડીગ થોડું સેટ થાય પછી એક ચમચો ઉભો રાખી ધીમે થી બીજું સફેદ લેયર માટે દૂધ રેડો.
  9. આને પણ 10 થી 15 મિનિટ ફી્જર માં સેટ કરો.
  10. હવે ત્રીજું લેયર ગી્ન માટે દૂધ ના ત્રીજા ભાગ મા ખસખસ નુ શરબત ઉમેરો અને તેને પણ ચમચો ઉભો રાખી ધીરે થી રેડો.
  11. તેના પર તુકમરીયા અને બદામ ની કતરણ ભભરાવી 20 થી 25 મિનિટ માટે ફી્જર માં સેટ કરો.
  12. તૈયાર છે ત્રીપલ કલર પુડીગ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર