તીખા ગાંઠિયા | Tikha Gathiya Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  3rd Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Tikha Gathiya by Bhumika Gandhi at BetterButter
તીખા ગાંઠિયાby Bhumika Gandhi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    6

    લોકો

5

0

તીખા ગાંઠિયા વાનગીઓ

તીખા ગાંઠિયા Ingredients to make ( Ingredients to make Tikha Gathiya Recipe in Gujarati )

  • ૨ કપ ચણાનો લોટ
  • ૧ નાની ચમચી હળદરનો પાવડર
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ નાની ચમચી હિંગ
  • પાણી જરૂરિયાત મુજબ
  • તેલ તળવા માટે
  • ૧ ચમચી તેલ મોંણ માટે

How to make તીખા ગાંઠિયા

  1. સૌ પ્રથમ એક વાસણ માં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, હિંગ, અને મોણ ઉમેરી મિક્સ કરો
  2. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો
  3. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  4. ગાંઠિયા ના સંચા ને તેલ લગાવી લો જેથી લોટ સંચા માં ના ચોંટે.
  5. તેમાં લોટ ભરી દો અને સંચો બંધ કરી ગરમ તેલ માં ગાંઠિયા પાડો.
  6. ગાંઠિયા તળાઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લો.
  7. ચ્હા સાથે ગાંઠિયા ની મજા લો.

Reviews for Tikha Gathiya Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો