Photo of Mathiya by Kavi Nidhida at BetterButter
1035
5
0.0(0)
0

મઠિયા

Nov-03-2018
Kavi Nidhida
6 મિનિટ
તૈયારી નો સમય
75 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મઠિયા રેસીપી વિશે

મઠિયા

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • મૂળભૂત વાનગીઓ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 250 ગ્રામ મઠનીદાળ
  2. 60 ગ્રામ અડદનીદાળ
  3. 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  4. ½ ટી સ્પૂન અજમા
  5. 2 ટી સ્પૂન ખાંડ
  6. 15 ગ્રામ પાપડ ખાર
  7. મીઠું જરૂર મુજબ

સૂચનાઓ

  1. બંને દાળ ભેગી કરી લોટ દળી લો.
  2. એક વાસણમાં 150 ગ્રામ પાણી લઈ તેમાં અજમા, મીઠું, આદુમરચા પેસ્ટ, ખાંડ અને પાપડખાર લઈ પાણી ઉકાળી લો, ઠંડું થવા દો.
  3. એક વાસણમાં લોટ લઈ, તૈયાર કરેલ પાણી થી એકદમ કઠણ લોટ બાંધી લો.
  4. એક દસ્તાથી લોટ ને ટીપી લો.
  5. હાથે થી લોટને ખેંચી ખેંચીને મુલાયમ બનાવી લો.
  6. રોટલી જેવડા લુવા લઈ પાતળા વણી લો.
  7. ગરમ તેલમાં મધ્યમ તાપે ગુલાબી રંગના તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર