હોમ પેજ / રેસિપી / તીખાં ગાંઠીયા

Photo of Tikha Gathiya by Mital Viramgama at BetterButter
1809
3
0.0(0)
0

તીખાં ગાંઠીયા

Nov-05-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તીખાં ગાંઠીયા રેસીપી વિશે

ગાંઠીયા એક પારંપરિક ફરસાણ છે. ગાંઠીયા ગુજરાતી ઓની ઓળખ છે.તીખાં ગાંઠીયા તમે ગમે ત્યારે નાસ્તા મા ચા ની સાથે પણ ખાઇ શકો. ટ્રાવેલીંગ માં પણ લઇ જઇ શકાય. લાંબો સમય સુધી બગડતાં નથીં.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 250g ચણા નો લોટ
  2. 1ટીસ્પૂન નીમક
  3. 1/2 ટી સ્પૂન અજમો
  4. 1/2 ટી સ્પૂન મરી નો ભૂકો
  5. 2સ્પૂન લાલ મરચું
  6. 3 ટેબલ સ્પૂન તેલ
  7. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં લોટ મા નીમક,તેલ,લાલ મરચું,મરી,અજમો બઘું નાખી સરખાઇ થી મીક્સ કરી લેવું.
  2. થોડું પાણી નાખી કઠણ લોટ બાંધવો
  3. પછી લોટ મા થોડું થોડું પાણી નાખી લોટ ને ખુબજ મસળવો
  4. પછી ગેસ ઉપર તેલ ગરમ કરવા મુકી દો
  5. હવે તેલ ગરમ થઇ જાય એટલે કડાઇ ગેસ થી નીચે ઉતારી તીખાં ગાંઠીયા નો જારો લઇને ગાંઠીયા ધસવાના
  6. પછી તેલ ગેસ ઉપર મૂકી ગાંઠીયા તળવા ના કીસપી
  7. આવી રીતે બધાં ગાંઠીયા બનાવી ને તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર