હોમ પેજ / રેસિપી / ડ્રાયફ્રુટ દીવા

Photo of Dry Fruit Diva by Mital Viramgama at BetterButter
594
3
0.0(0)
0

ડ્રાયફ્રુટ દીવા

Nov-05-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાયફ્રુટ દીવા રેસીપી વિશે

ડ્રાયફ્રુટ દીવા એક દિવાળી માટે સ્પેયલ મીઠાઈ છે ઓકેશન માટે બેસ્ટ છે.મહેમાન નો ને નવી મીઠાઈ ખવડાવીને ખુશ કરીદો.ટેસ્ટ માં પણ બેસ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 150g ખાંડ
  2. 200g કાજુ પાવડર
  3. કેસરના તાંતણા થોડાં
  4. પીંચ જેટલો ઓરેંજ કલર
  5. વરખ ઓપશનલ
  6. અંદર ના સટફીગ માટે
  7. 1/2કપ ખાંડ
  8. 1/2કપ માવો
  9. 1/2કપ કાજુ બદામ પીસ્તા જીણા સમારેલા
  10. 1/2ટી સ્પૂન એલાયચી પાવડર
  11. ડ્રાયફ્રુટ નું એસેન્સ થોડાં ટીપાં
  12. દીવા ની વાટ માટે
  13. બદામ ના પીસ કેસર મા પલાળી ને કાઢી ને સૂકાવી લેવા ના

સૂચનાઓ

  1. સૌથી પહેલાં અંદર ના સટફીગ માટે
  2. અડધા કપ ખાંડ મા થોડું પાણી નાંખી બે તારની ની ચાસણી કરતા થોડી કડક ચાસણી બનાવી લો.
  3. હવે અંદર માવો નાખી ઘીમા તાપે બે મીનીટ હલાવી લો.
  4. હવે કાપેલા કાજુ બદામ પીસ્તા નાખવા. એલાયચી પાવડર નાખી દો. ડ્રાય ફ્રુટ એસેન્સ ના થોડા ટીપાં નાખી મીક્સ કરી લો બે મીનીટ
  5. પછી મીકસ કરી સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  6. હવે દીવા ના બારના પડ બનાવા માટે 150g ખાંડ ની ચાસણી બે તારની બનાવી લો
  7. હવે તેમાં કેસર અને ઓરેંજ કલર નાખી કાજુ નો પાવડર નાખી થોડી વાર હલાવી સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  8. હવે એક જાડા પ્લાસ્ટીક પેપર ઉપર કાજુ ના મીક્ષરણ ને એકદમ મસળવાનુ
  9. પછી હાથેથી દીવા નો શેઇપ આપવો.
  10. તમને ગમતી સાઇઝના દીવા અને શેઇપ આપવો.
  11. બધાં દીવા તૈયાર થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ નું સટફીગ એકએક સ્પૂન જેટલું લઇને દીવાની અંદર ભરી દેવાનુ .
  12. આવી રીતે બધાં દીવા તૈયાર થઈ જાય એટલે તેમાં કેસર વાળી બદામ વચ્ચે ઉભી ભરાવી દો.
  13. તમને જો ગમે તો સીલ્વર વરખ લગાવી દેવાનો વરખ ઓપશનલ છે
  14. હવે આ દીવા ને એક થીં બે કલાક સુધી સૂકાવા દેવાના
  15. હવે આ ડ્રાય ફ્રુટ દીવા તૈયાર છે.આ મીઠાઈ ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર