હોમ પેજ / રેસિપી / અંજીર બોલ

Photo of Anjir Ball by Mital Viramgama at BetterButter
678
4
0.0(0)
0

અંજીર બોલ

Nov-05-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંજીર બોલ રેસીપી વિશે

અંજીર બોલ એક હેલ્થી તેમજ ટેસ્ટી સ્વીટ છે. અંજીર ના ધણા હેલ્થી બેનિફિટ પણ છે.હેલ્થની સાથે ટેસ્ટ મા પણ બેસ્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 1/2કપ માવો
  2. 1 કપ ખાંડ
  3. 1/2કપ મીલ્ક પાવડર
  4. થોડા તાંતણા કેસર
  5. અંદર ના બોલ માટે
  6. 1 કપ જીણા સમારેલા અંજીર
  7. 1/2કપ કપ જીણા સમારેલા કાજુ બદામ પીસ્તા
  8. 1/2કપ કપ મલાઈ
  9. એલાયચી પાવડર થોડો
  10. 4ટેબલ સ્પૂન ખાંડ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બાર ના પડ માટે એક પેનમાં માવો લઈને તેમાં ખાંડ નાખી સાંતળવું .
  2. પછી માવો સાતળાય જાય એટલે તેમાં કેસર અને મીલ્ક પાવડર નાખી ધીમા તાપે શેકવા નુ બે મીનીટ
  3. પછી સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો
  4. હવે અંદર ના સટફીગ માટે
  5. અંજીર ને મલાઈ નાખી મીકસર મા પીસી લો. અને પેસ્ટ બનાવી લો.
  6. અંજીર ધોઈને જીણા સમારેલા લેવાના.
  7. હવે એક પેનમાં અંજીર ની પેસ્ટ નાખી સાંતળવું .
  8. હવે થોડું હલાવીને પછી અંદર ખાંડ અને કાજુ બદામ પીસ્તા સમારેલા નાખી દો.
  9. હવે પેન છોડવા માંડે એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  10. પછી થોડું ઠંડું થાય એટલે અંજીર ના બોલ વાળી લેવા
  11. પછી ઉપરનું માવાનુ મીક્ષરણ લઇને મસળી ને નાનુ લુવૂ લઇને પુરી જેવું બનાવી અંદર અંજીર નો બોલ મૂકી લાડુ જેવો શેઇપ આપી દો
  12. થોડી વાર સુકાય જાય એટલે અંજીર ના બોલ તૈયાર છે.
  13. હવે અંજીર ના બોલ ને વચ્ચે થી કાંપી લો .હવે રેડી છે અંજીર બોલ સ્વીટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર