Photo of Rice pudding by krishna barot at BetterButter
541
0
0.0(0)
0

ખીર

Nov-05-2018
krishna barot
5 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીર રેસીપી વિશે

પ્રસાદ મા તથા તહેવારો મા બનાવી શકાય શકાય તેવી ઝડપ થી બનતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. મિલ્ક 500 મિલી
  2. મિલ્ક પાવડર 2 ટેબલ સ્પૂન
  3. ખાંડ 6 ટેબલ સ્પૂન (અથવા સ્વાદ મુજબ)
  4. બદામ કતરેલી 7 નંગ
  5. ચોખા 1/2 કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા ને પાણી મા પલાડી દો. દૂધ ને ઉકળવા મૂકો. એક ઉભરો આવ્યા બાદ તેમા મિલ્ક પાવડર, ખાંડ તથા પલાળેલા ચોખા એડ કરો. મિશ્રણ ને ચોખા બફાઇ જાય તથા મિશ્રણ ઘટ થઇ જાય ત્યા સુધી ઉકાળો. અંત મા બદામ ના કતરણ થી સજાવો.. ગરમ અથવા ઠંડી સવઁ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર