હોમ પેજ / રેસિપી / કાજૂ કતરી

Photo of Kaju katri by Dipika Ranapara at BetterButter
632
10
0.0(0)
0

કાજૂ કતરી

Nov-06-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજૂ કતરી રેસીપી વિશે

કાજૂ કતરી એ ખૂબ જ સ્વાદિષ્ટ અને દિવાળી ની ખાસ મીઠાઈ છે.બનાવવા મા ખૂબજ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 2 કપ કાજૂ નો પાવડર (500 ગ્રામ કાજૂ ગ્રાઇન્ડ કરવા )
  2. 3/4 કપ ખાંડ
  3. 2 ચમચા મીલ્ક પાવડર
  4. 1 ટી સ્પૂન ઘી
  5. ખાંડ ડૂબે એટલું પાણી અથવા દૂધ
  6. ચાંદી નો વરખ જરૂર મૂજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ટપકું મૂકો અને ખસે નહી તેવી ચાસણી બનાવો.
  2. ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી દો, નીચે ઉતારી લો.
  3. હવે, તેમાં કાજૂ પાવડર, મીલ્ક પાવડર અને ઘી નાખી હલાવો .
  4. બે પ્લાસ્ટિક પેપર વચ્ચે કાજૂ નો મોટો લૂવો મૂકી વણી લો.
  5. ચાંદી નો વરખ લગાવી કાપી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર