હોમ પેજ / રેસિપી / પાન ગુલકંદ પેડા

Photo of Paan Gulkand Peda by Avani Desai at BetterButter
811
5
0.0(0)
0

પાન ગુલકંદ પેડા

Nov-06-2018
Avani Desai
0 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન ગુલકંદ પેડા રેસીપી વિશે

પાન ગુલકંદ પેડામિઠાઈ અને પાન ને મિક્સ કરી બનાવ્યા છે., જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. ઉપર ના લેયર માટે
  2. 3 થી 4 ખાવા ના પાન
  3. 4 ટેબલ સ્પૂન મિલ્ક મેડ
  4. 1 કપ સુકા કોપરાની છીણ
  5. 1 ટેબલ સ્પૂન દૂધ
  6. સ્ટફિંગ માટે:
  7. 2 ટેબલ સ્પૂન ઞુલકંદ
  8. 2 ટેબલ સ્પૂન ટુટી- ફૂટી
  9. 1 ટેબલ સ્પૂન વરીયાળી
  10. 1 ટી સ્પૂન જીણી કાપેલી બદામ
  11. 1 ટી સ્પૂન જીણા કાપેલા પીસ્તા

સૂચનાઓ

  1. પાન ને ધોઈ ને કોરા કરી જીણા કાપી લો.
  2. મિક્ષર માં પાન,2 ટેબલ સ્પૂન મિલ્કમેડ અને દૂધ નાખી પેસ્ટ બનાવી લો.
  3. હવે એક પેન માં સુકા નારિયેળ ની છીણ લઈ એકદમ ધીમા તાપે 2 મિનિટ સુધી શેકો.
  4. તેમાં પાન ની પેસ્ટ અને મિલ્ક મેડ ઉમેરો.
  5. બરાબર મિક્ષ કરી મિસરણ પેન છોડે ત્યાં સુધી થવાદો. ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.
  6. સ્ટફિંગ માટે: એક બાઉલમાં ગુલકંદ, ટુટી- ફુ્ટી,વરિયાળી,બદામ અને પીસ્તા ના ટુકડા મિક્સ કરો.
  7. હવે ઘી વાળા હાથ કરી થોડું પાન નુ મિશ્રણ હાથ માં લઈ હથેળીમાં થેપી,તેમાં ગુલકંદ વાળુ સ્ટફિંગ ભરી ગોળ પેડા વાળી લો.
  8. ઘી વાળા હાથ કરી બરાબર ગોળ વાળી લેવું.
  9. તૈયાર છે પાન ગુલકંદ પેડા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર