Photo of Ghari by Bhavna Nagadiya at BetterButter
688
3
0.0(0)
0

ઘારી

Nov-06-2018
Bhavna Nagadiya
59 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘારી રેસીપી વિશે

ઘારી પરંમપરાગત મીઠાઇ છે જે દસેરા દિવાલી જેવા ખાસ તહેવાર પર બનાવાય છેખુબ પૌષ્ટીક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. મેંદા નો લોટ ૨૦૦ગ્રામ
  2. માવો ૨૦૦ગ્રામ
  3. કાજુ,બદામ,પીસ્તા નો જીણી કતરણ ૫૦ગ્રામ
  4. એલચી,જાવંત્રી નોભુકો૧/૨ચમચી
  5. બુરુ ખાંડ૧૫૦ ગ્રામ
  6. ઘી મોણમાટે ૨ચમચા
  7. ઘી તળવા માટે જરુર મુજબ
  8. દુધ લોટ બાંધવમાટે

સૂચનાઓ

  1. લોટ મા મોણ દઇ દુધ થી લોટ બાંધો
  2. માવો ગુલાબી થાય તેવો શેકવો
  3. ખાંડ,સુકો મેવો,એલચી,જાવંત્રી બધી વસ્તુ ઓ માવો ઠંડો થાય પછી મિક્સ કરવુ
  4. ૩૦મિનીટ બાદ લોટ કુણવી નાની નાની પુરીઓ વણો
  5. પુરી મા૧ચમચી પુરણ ભરી ઘારી ના સેઇપ મા વાળી લો
  6. ધીમા ગેસ પર બધી જ ઘારી ઘીમા તળી લો
  7. થાલી મા લઇ ગરમ ઘી બધી ઘારીપર ર ૨ ચમચી રેડો
  8. ઉપર સુકા મેવા થી સજાવટ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર