હોમ પેજ / રેસિપી / કેન્ડી પુરી

Photo of Candy Puri by Shruti Hinsu Chaniyara at BetterButter
505
2
0.0(0)
0

કેન્ડી પુરી

Nov-06-2018
Shruti Hinsu Chaniyara
40 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેન્ડી પુરી રેસીપી વિશે

કલરફુલ અને હેલધી કેન્ડી પુરી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ બેસન
  2. ૧ કપ ઘઉંનો લોટ
  3. ૧ કપ મેંદો
  4. તેલ
  5. નીમક
  6. ૩ અલગ અલગ ફુડ કલર
  7. ૧ ચમચી મરચું પાવડર
  8. ૧ ચમચી ધાણાજીરૂ
  9. ઘી

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધા લોટ ઉમેરો
  2. હવે તેમાં મરચું પાવડર, નીમક, ધાણાજીરું અને મુઠ્ઠી પડતું તેલ નું મોણ નાખીને બરાબર મિક્સ કરો.
  3. હવે લોટ ના ૩ એકસરખા ભાગ કરો. હવે બધા લોટ ને અલગ અલગ કલર નાખી ને લોટ બાંધી લો. ૨૦ મીનીટ રેસ્ટ માટે રાખી મૂકો.
  4. હવે બધા લોટ માંથી પરોઠા જેવી રોટલી વણી લો. હવે એક રોટલી લઇ તેના પર ઘી લગાવી ઉપર મેંદો છાંટી ને ઉપર બીજી રોટલી મૂકી દો હવે બીજી ૨ રોટલી માં પણ સેમ પ્રોસેસ કરી ત્રણે રોટલી નો એક રોલ વાળીલો.
  5. હવે તે રોલ માંથી ભાખરવડી જેવા લૂવા કરો. હવે તેમાં થી પુરી વણીને મીડયમ ગરમ તેલ માં તળી લો. ઉપર થી ચાટ મસાલા છાંટી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર