હોમ પેજ / રેસિપી / ફાડા લાપસી

Photo of FADA LAPSI by Asha Shah at BetterButter
746
3
0.0(0)
0

ફાડા લાપસી

Nov-08-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાડા લાપસી રેસીપી વિશે

નવા વષૅ નુ શ્પેશીયલ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.1 વાડકી ઘઉંના ફાડા
  2. 2. 2 વાડકી ઘી
  3. 3. 1 1/2 વાડકી ખાંડ
  4. 4. 4 વાડકી પાણી
  5. 5. ઇલાયચી પાવડર
  6. 6. ડા્યફુ્ટ

સૂચનાઓ

  1. 1. એક કડાઇ લઇ ગેસ ચાલુ કરી ગેસ પર મુકી અંદર ઘી મુકો.
  2. 2. ઘી ગરમ થાય એટલે અંદર ફાડા નાખી મીડિયમ આંચ પર શેકો.
  3. 3. બીજી બાજુ તપેલી માં પાણી લઇ ઉકાડો.
  4. 4. ફાડા વચે હલાવતા રેવુ ં
  5. 5. લાલ કલર જેવા શેકાય એટલે ગરમ પાણી રેડવુ ં
  6. 6. ઢાંકી ને ફાડા ને ચઢવા દેવું . ચઢી જાય પછી અંદર પાણી હોય તો ખુલું રાખી પાણી બાડવુ .
  7. 7. પાણી બડી ગયા પછી અંદર ખાંડ ઉમેરવી ,ખાંડ નુ પાણી પણ બડવા દેવુ
  8. 8. ઇલાયચી પીવડર ,થોડા ડા્યફુ્ટ નાખી ઘી છુટુ પડે તયારે ગેસ બંઘ કરવું
  9. ગરમ યા ઠંડુ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર