હોમ પેજ / રેસિપી / સેવ બરફી

Photo of Sev barfi by Jhanvi Chandwani at BetterButter
689
3
0.0(0)
0

સેવ બરફી

Nov-09-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ બરફી રેસીપી વિશે

ખાંડ ની ચાંશની બનાવી તેમાં ફિકો માવો અને સેવ નાખી બનાવી છે..

રેસીપી ટૈગ

  • દિવાળી
  • સિંધી
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. બારીક મોરી સેવ. 250ગ્રામ
  2. ફિકો માવો 250 ગ્રામ
  3. ખાંડ 250 ગ્રામ
  4. પાણી 1 વાટકી
  5. ઈલાયચી. 4
  6. મિલ્ક પાવડર બદામ પિસ્તા વાળો. 2 ચમચી
  7. બદામ પિસ્તા કતરણ ,ખસખસ, સજાવટ માટે
  8. ઘી. 2 ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઈ માં ખાંડ અને પાણી નાખી તેમાં મિલ્ક વાળો પાવડર,ઈલાયચી નાખી ચાંશની બનાવો.. તાર વગર વાળી ચાંશની બનાવવી
  2. તેમાં ફિકો માવો નાખી બરોબર મિક્સ કરવો
  3. પછી તેમાં સેવ નાખી મિક્સ કરવો
  4. થોડી વાર પછી તેમાં ઘી નાખવો
  5. ઘી નાખી બરોબર મિક્સ કરવો..ઘી તડી આવે એટલે ગેસ પર થી ઉતારી લો..
  6. મીઠાઈ ટ્રે માં ઘી ગ્રીસ કરી તેમાં મીઠાઈ જમાવી લો.. પછી તેના ઉપર બદામ પિસ્તા ઓર ખસખસ થી સજાવટ કરવી.. ઠંડી પડે ત્યારે તેમાં ચેક્સ પાળી ચાંદી વર્ક લગાવો..3 4 કલાક સેટ કરવા મુકવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર