હોમ પેજ / રેસિપી / પીઝા મઠરી

Photo of Pizza mathri by Urvashi Belani at BetterButter
1249
7
0.0(0)
0

પીઝા મઠરી

Nov-09-2018
Urvashi Belani
35 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા મઠરી રેસીપી વિશે

આ રેસીપી માં મેંદા ની મઠરી ને પિઝા નું ફ્લેવર આપ્યું છે, જે બાળકો અને મોટા સૌને બહુજ ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • મિશ્રણ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 10

  1. 1 1/2 કપ મેંદો
  2. 4 પ્રોસેસ ચીઝ ક્યુબ
  3. 1 ચમચી ઓરિગેનો
  4. 1 ચમચી ચીલી ફ્લેક્સ
  5. સ્વાદનુસાર નમક

સૂચનાઓ

  1. મેંદા માં નમક, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને ચીઝ ને છીણી નાખો.
  2. બધું મિક્સ કરો અને જરૂરિયાત મુજબ પાણી નાખી લોટ બાંધો.
  3. આ લોટ ને 1/2 કલાક ઢાંકી રાખો.
  4. હવે આ લોટ થી પાતળી રોટલી વણો અને પીઝા ની જેમ ત્રિકોણ આકાર માં કાપી લો.
  5. હવે ગરમ તેલ માં ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  6. બધી મઠરી આ રીતે તળી લો.
  7. હવે મઠરી ની ઉપર થોડો ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો
  8. ઠંડી થાય ત્યારે એર ટાઈટ ડબ્બા ના મૂકી, 7 થી 8 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર