હોમ પેજ / રેસિપી / સેવ સમોસા

Photo of Sev samosa by Jhanvi Chandwani at BetterButter
1111
3
0.0(0)
0

સેવ સમોસા

Nov-09-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ સમોસા રેસીપી વિશે

સમોસા ની અંદર સેવ નો મસાલો ભરી બનાવ્યા છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. મૈદો. 1 વાટકી
  2. મીઠું. સ્વાદ પ્રમાણે
  3. અજમુ. 1 ચમચી
  4. તેલ તળવા માટે
  5. રતલામી સેવ 1 વાટકી
  6. વરિયાળી. 1/2 ચમચી
  7. આમચૂર પાવડર. 1/૨ ચમચી
  8. સફેદ તલ. 1 ચમચી
  9. ગરમ મસાલો. 1/2 ચમચી
  10. ખાંડ ભૂરો. 1ચમચી
  11. દનીયા પાવડર. 1/2 ચમચી

સૂચનાઓ

  1. મૈદા માં મુઠી બને એટલો તેલ નાખવો. મીઠું અને 1/2 ચમચી અજમુ નાખી..
  2. લોટ બાંધી 5 મિનિટ ઢાંકી મૂકવું
  3. મિક્સર માં સેવ અને બધા મસાલા નાખી થોડો પીસી લેવો... વધારે નહીં પીસવો.
  4. લોટ થી નાની લોઈ બનાવી પાતળી વળી લો અને વચ્ચે લાબું કટ કરવો
  5. મસાલો ભરી સમોસાનો શેપ આપો
  6. તેલ માં ડીપ ફ્રાય કરી હલકા ગોલ્ડન કલર આવે ત્યારે નીકાળી લેવા
  7. તૈયાર છે ગરમા ગરમ સેવ સમોસા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર