હોમ પેજ / રેસિપી / કાજુ કેસર બૉલ

Photo of Kaju kesar ball by vaishali nandola at BetterButter
407
3
0.0(0)
0

કાજુ કેસર બૉલ

Nov-09-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કેસર બૉલ રેસીપી વિશે

ઠાકોરજીને નવા વષૅ ના દિવસે બનાવેલી મીઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ કાજુ
  2. 1/2 કપ સાકર
  3. પાણી
  4. કેસર 2 ચમચી દુધમા પલાળેલુ
  5. 1 ચમચી ઘી
  6. 1/4 ચમચી એલચી
  7. પીસ્તા સજાવવા માટે

સૂચનાઓ

  1. કાજુ નો ભુકો તૈયાર કરો.
  2. એક પૅનમા સાકર, કેસર વાળુ દુધ અને સાકર ડબે તેટલુ પાણી લઈ એક તારની ચાસણી કરો.
  3. ફ્લેમ બંધ કરી તેમા કાજુનો ભુકો, ઘી,એલચી નાખી મિક્સ કરો.
  4. 3 થી 4 મિનીટ હલાવો.
  5. થોડી વાર ઠંડુ થવા દઈ મસળો.
  6. તેના ગોળા વાળી લો.
  7. પીસ્તાથી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર