ખસ કોકોનટ બોલ્સ | Khus Coconut Balls Recipe in Gujarati

ના દ્વારા Disha Chavda  |  10th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Khus Coconut Balls by Disha Chavda at BetterButter
ખસ કોકોનટ બોલ્સby Disha Chavda
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

ખસ કોકોનટ બોલ્સ વાનગીઓ

ખસ કોકોનટ બોલ્સ Ingredients to make ( Ingredients to make Khus Coconut Balls Recipe in Gujarati )

  • ટોપરા નું છીણ 200 ગ્રામ
  • દૂધ 1 કપ
  • ખાંડ 100 ગ્રામ
  • ઘી 2 ચમચી
  • ખસ સીરપ 5 ચમચી
  • થોડું ટોપરા નું છીણ કોટીંગ માટે
  • ટૂટી ફ્રૂટી સજાવવા માટે

How to make ખસ કોકોનટ બોલ્સ

  1. એક પેન માં દૂધ અને ખાંડ મિક્સ કરી ને એક તાર ની ચાસણી બનાવવી. ત્યાર બાદ તેમાં ટોપરા નું છીણ નાખી મિક્સ કરવું. ત્યાર બાદ ઘી નાખવું. થોડું ઠંડું થાય એટલે ખસ સીરપ નાખી ને મિક્સ કરી બોલ્સ વાળવા. કોટિંગ માટે રાખેલા ટોપરાનું છીણ માં બોલ્સ રગદોળવા. ટુટી ફ્રૂટી થી સજાવવું.

My Tip:

ચાસણી વધારે આકરી થઈ જાય તો થોડું દૂધ ઉમેરી દેવું. દૂધ અને ખાંડ ની જગ્યા એ મિલ્ક મેઇડ પણ વાપરી શકાય.

Reviews for Khus Coconut Balls Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો