હોમ પેજ / રેસિપી / ખસ કોકોનટ બોલ્સ

Photo of Khus Coconut Balls by Disha Chavda at BetterButter
531
4
0.0(0)
0

ખસ કોકોનટ બોલ્સ

Nov-10-2018
Disha Chavda
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખસ કોકોનટ બોલ્સ રેસીપી વિશે

Easy sweet dish

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ટોપરા નું છીણ 200 ગ્રામ
  2. દૂધ 1 કપ
  3. ખાંડ 100 ગ્રામ
  4. ઘી 2 ચમચી
  5. ખસ સીરપ 5 ચમચી
  6. થોડું ટોપરા નું છીણ કોટીંગ માટે
  7. ટૂટી ફ્રૂટી સજાવવા માટે

સૂચનાઓ

  1. એક પેન માં દૂધ અને ખાંડ મિક્સ કરી ને એક તાર ની ચાસણી બનાવવી. ત્યાર બાદ તેમાં ટોપરા નું છીણ નાખી મિક્સ કરવું. ત્યાર બાદ ઘી નાખવું. થોડું ઠંડું થાય એટલે ખસ સીરપ નાખી ને મિક્સ કરી બોલ્સ વાળવા. કોટિંગ માટે રાખેલા ટોપરાનું છીણ માં બોલ્સ રગદોળવા. ટુટી ફ્રૂટી થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર