શાહી બરફી | Shahi Barfi Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  10th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Shahi Barfi by Mital Viramgama at BetterButter
શાહી બરફીby Mital Viramgama
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    8

    લોકો

10

0

શાહી બરફી વાનગીઓ

શાહી બરફી Ingredients to make ( Ingredients to make Shahi Barfi Recipe in Gujarati )

  • 1 કપ ચણાનો લોટ
  • 1 કપ મીલ્ક પાવડર
  • 1 કપ દળેલી ખાંડ
  • 1/2 કપ કાજુ પાવડર
  • 1/2 કપ બદામ પાવડર
  • 1/2 કપ પીસ્તા પાવડર
  • 3/4 કપ ઘી
  • 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
  • 2 ટેબલ સ્પૂન પીસ્તા અને બદામ ની કતરી
  • ચપટી જેટલું કેસર અને ચપટી જેટલો લીલો ફુડ કલર

How to make શાહી બરફી

  1. પહેલાં એક કડાઇ મા ઘી અને ચણાનો લોટ લઇને ધીમા તાપે શેકવાનુ.
  2. લોટ થોડો શેકાઈ જાય એટલે તેમાં કાજુ બદામ પીસ્તા નો પાવડર નાખી બે મીનીટ ધીમા તાપે શેકવાનુ.
  3. પછી દળેલી ખાંડ અને મીલ્ક પાવડર નાખી ધીમા તાપે બધું મીક્સ કરી લો.
  4. પછી કેસર અને લીલો કલર નાખી ઈલાયચી પાવડર નાખી મીક્સ કરી લો.
  5. ઘી ઓછું લાગે તો થોડું ઘી નાખવું અને મિશ્રણ સરસ લચકા જેવું હોવું જોઈએ
  6. પછી એક થાળી માં ઢાળી દેવું ઉપર પીસ્તા અને બદામ ની કતરી નાખી દો.
  7. હવે બે ત્રણેક કલાક સેંટ થવા માટે રહેવા દેવું પછી તમને ગમતી સાઇઝના પીસ કાપેલી લેવા.
  8. હવે રેડી છે તમારી ડાયફૂટ શાહી બરફી.

Reviews for Shahi Barfi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો