ખજૂર ડાયફૂટ રોલ | Khajur Dry Fruit Roll Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  10th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Khajur Dry Fruit Roll by Mital Viramgama at BetterButter
ખજૂર ડાયફૂટ રોલby Mital Viramgama
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    6

    લોકો

7

0

ખજૂર ડાયફૂટ રોલ વાનગીઓ

ખજૂર ડાયફૂટ રોલ Ingredients to make ( Ingredients to make Khajur Dry Fruit Roll Recipe in Gujarati )

  • 1 કપ ઝીણો સમારેલો ખજૂર
  • 1 કપ ઝીણા કાપેલા કાજુ બદામ પીસ્તા
  • 4 ટેબલ સ્પૂન ઘી
  • 6 ટેબલ સ્પૂન મલાઈ અથવા માવો
  • 1/4 સ્પૂન એલાયચી પાવડર
  • 1 સ્પૂન પીસ્તા ખમણેલા અને ખસ ખસ

How to make ખજૂર ડાયફૂટ રોલ

  1. પહેલાં એક પેનમાં ઘી નાખી ખજૂર નાખી ને થોડી વાર શેકો.
  2. પછી તેમાં 6 ચમચા માવો નાખવા નો માવો ન હોય તો મલાઈ પણ ચાલે.
  3. થોડીકવાર શેકી લેવું.
  4. પછી તેમાં કાપેલા કાજુ બદામ પીસ્તા નાખવાના પાછું તેને કઠણ થાય ત્યા સુધી હલાવતાં રહેવું.
  5. પછી તેમા એલાયચી પાવડર નાખી ઠંડુ થાય એટલે રોલ વાળીનેરોલ ને પીસ્તા અને ખસ ખસ મા રગદોળી અથવા તો વરખ લગાવો.
  6. પછી એકાદ બે કલાક સૂકાઈ જાય પછી તેને કાંપી લેવાના.
  7. તમારાં યમી ખજૂર ડાયફૂટ રોલ તૈયાર.

Reviews for Khajur Dry Fruit Roll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો