Photo of Chakri by Mital Viramgama at BetterButter
757
2
0.0(0)
0

ચકરી

Nov-10-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચકરી રેસીપી વિશે

ચકરી દીવાલી માટે નું ફરસાણ છે. જે નાનાં મોટાં બધાં ને પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1કપ મેંદાનો લોટ
  2. 1કપ ધઉં નો લોટ
  3. 1/4 કપ ચોખાનો લોટ
  4. 1ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  5. 6ટેબલ દહીં
  6. નીમક સ્વાદ
  7. લાલ મરચું એક સ્પૂન
  8. 1/4ટી સ્પૂન હળદર
  9. તળવા માટે તેલ
  10. એક સ્પૂન તલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ધઉં નો લોટ અને મેંદા ના લોટ ને વરાળે બાફી ને ચાળી લેવાનું
  2. પછી તેમાં હળદર નીમક સ્વાદ અનુસાર લાલ મરચું આદુ મરચાં ની પેસ્ટ દહીં તલ તેમજ ચોખાનો લોટ નાખી મીક્સ કરી લો પછી લોટ બાંધવો
  3. હવે તેલ ગરમ કરી લો.
  4. તેલ મીડીયમ ગરમ થાય એટલે મશીન મા લોટ ભરી ચકરી બનાવી ગરમ તેલ મા તળવા ની ચકરી.
  5. કીસપી તળાય જાય એટલે રેડી
  6. પછી એરટાઇટ ડબ્બા મા ભરી લેવાનો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર