અંજીર ખજુર બર્ફી | Anjir Khajur Barfi Recipe in Gujarati

  ના દ્વારા Rupa Thaker  |  11th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Anjir Khajur Barfi by Rupa Thaker at BetterButter
  અંજીર ખજુર બર્ફીby Rupa Thaker
  • તૈયારીનો સમય

   60

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   4

   લોકો

  2

  0

  અંજીર ખજુર બર્ફી

  અંજીર ખજુર બર્ફી Ingredients to make ( Ingredients to make Anjir Khajur Barfi Recipe in Gujarati )

  • ૧૦ -૧૨ અંજીર
  • ૧ બાઉલ બી વગર નો સાદો ખજુર
  • ૧/૨ બાઉલ કાળો ખજુર
  • ૧/૨ નાનુ બાઉલ કાજુ ના ટુકડા
  • ૧ બાઉલ મિલ્ક પાવડર
  • ૩-૪ ચમચી ઘી
  • ભભરાવા માટે ખસખસ

  How to make અંજીર ખજુર બર્ફી

  1. સૌ પ્રથમ ખજુર અને અંજીર ને ૧ કલાક સુધી પાણી મા પલાળવા.
  2. પલળી જાય પછી ખજુર અને અંજીરને મિક્સરમાં પીસવા. ( સાથે પણ પીસી શકાય અને અલગ અલગ પણ ચાલે)
  3. પછી લોયા મા ઘી મુકી અંજીર અને ખજુર નાખી ધીમે તાપે હલાવવું.
  4. ૧૦ મીનીટ સુધી રાખ્યા પછી તેમા મિલ્ક પાવડર નાખી હલાવવું.
  5. પછી કાજુના ટુકડા નાખી હલાવવું અને તેને મનગમતો શેપ આપી ખસખસ ભભરાવો.

  My Tip:

  આમા મનગમતા ડ્રાઇફુટ, માવો અને કોપરાનું છીણ પણ નાખી શકાય.

  Reviews for Anjir Khajur Barfi Recipe in Gujarati (0)