હોમ પેજ / રેસિપી / અંજીર ખજુર બર્ફી

Photo of Anjir Khajur Barfi by Rupa Thaker at BetterButter
555
5
0.0(0)
0

અંજીર ખજુર બર્ફી

Nov-11-2018
Rupa Thaker
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંજીર ખજુર બર્ફી રેસીપી વિશે

દિવાળીની મીઠાઈ જે ખુબ હેલ્થી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૦ -૧૨ અંજીર
  2. ૧ બાઉલ બી વગર નો સાદો ખજુર
  3. ૧/૨ બાઉલ કાળો ખજુર
  4. ૧/૨ નાનુ બાઉલ કાજુ ના ટુકડા
  5. ૧ બાઉલ મિલ્ક પાવડર
  6. ૩-૪ ચમચી ઘી
  7. ભભરાવા માટે ખસખસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ખજુર અને અંજીર ને ૧ કલાક સુધી પાણી મા પલાળવા.
  2. પલળી જાય પછી ખજુર અને અંજીરને મિક્સરમાં પીસવા. ( સાથે પણ પીસી શકાય અને અલગ અલગ પણ ચાલે)
  3. પછી લોયા મા ઘી મુકી અંજીર અને ખજુર નાખી ધીમે તાપે હલાવવું.
  4. ૧૦ મીનીટ સુધી રાખ્યા પછી તેમા મિલ્ક પાવડર નાખી હલાવવું.
  5. પછી કાજુના ટુકડા નાખી હલાવવું અને તેને મનગમતો શેપ આપી ખસખસ ભભરાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર