મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી | Moong Dal And Wheat Flour Chakli Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  11th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Moong Dal And Wheat Flour Chakli by Jhanvi Chandwani at BetterButter
મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલીby Jhanvi Chandwani
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  6

  લોકો

13

0

મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી

મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી Ingredients to make ( Ingredients to make Moong Dal And Wheat Flour Chakli Recipe in Gujarati )

 • બાફેલી મગની દાળ 1 કપ
 • ઘઉં નો લોટ. 2 કપ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • લાલ મરચું પાઉડર. 1/2 ચમચી
 • ધાણા જીરું પાઉડર 1/૨ ચમચી
 • સફેદ તલ 1 ચમચી
 • વરિયાળી 1 ચમચી
 • હળદર 1/2 ચમચી
 • તેલ તળવા માટે

How to make મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી

 1. ઘઉં ના લોટ ને ખમણ ના કૂકર માં એક રૂમાલ માં ઘઉં નો લોટ નાખી પોટલી બનાવી બાફી લો 10 મિનિટ. પછી એ લોટ ને મસળી ને ચાળી લો.પછી તેમાં બધા મસાલા નાખો.
 2. પછી તેમાં મગ ની દાળ નાંખી મિક્સ કરો.
 3. અને લોટ બાંધી લો જો જરૂરત પડે તો પાણી નાખો.
 4. ચકલી ના સાંચો લઈ તેમાં લોટ નાખી ચકલી તૈયાર કરો.
 5. પછી તેલ માં ડિપ ફ્રાય કરો.
 6. તૈયાર છે મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી.

My Tip:

આમાં ઘઉંના લોટ ની બદલે મૈદો લઈ શકાય

Reviews for Moong Dal And Wheat Flour Chakli Recipe in Gujarati (0)