હોમ પેજ / રેસિપી / મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી
ચકલી વધારે પડતું મૈદા ની અથવા ચોખા ના લોટ ની બને છે પર મેં આ ચકલી બાફેલી મગ ની દાળ અને ઘઉં ના લોટ ની બનાવી છે. જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ચકલી બનાવતી વખતે મોણ નો બહુ ધ્યાન રાખવું પડે છે પણ આ ચકલી બનાવવા માટે મોણ ની પણ જરૂર નથી પડતી.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો