BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કાજુ ગુલકંદ કોન

Photo of Kaju Gulkand Cone by Kalpana Parmar at BetterButter
0
5
0(0)
0

કાજુ ગુલકંદ કોન

Nov-11-2018
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ગુલકંદ કોન રેસીપી વિશે

કાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ કાજુ પાવડર
  2. 1 કપ ખાંડ
  3. ચપટી લીલો કલર
  4. ચાંદીની વરખ
  5. પૂરણ માટે
  6. 2 ચમચી ગુલકંદ
  7. 1/2 કપ કાજુ પિસ્તા બદામ સમારેલા
  8. 2 ચમચી કાજુ પાવડર

સૂચનાઓ

  1. કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો.
  2. હવે એક કડાઈમાં ખાંડ નાખી, તે ડૂબે તેટલું પાણી લઈ, ખાંડની ચાસણી બનાવવા મુકવી. ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કલર નાંખી, બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે રાખવું.
  3. પછી તેમાં કાજુનો ભૂકો નાંખી, મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું.
  4. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેના નાના ગોળા વળી લો.
  5. પછી પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી નાની પુરી વણી લો.
  6. ત્યારબાદ કોન ના મોલ્ડ પર કોનનો શેપ આપી દો ચાંદી ની વર્ક લગાવો.
  7. પૂરણ ની બધી સામગ્રી મિક્સ કરી ને ગોળા વાળી લો કોન ની ઉપર મુકો.
  8. તૈયાર છે મજેદાર કાજુ ગુલકંદ કોન મેહમાનો ને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર