કાજુ સ્ટ્રોબેરી પીનવીલ | Kaju Strawberry Pinwheels Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  11th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kaju Strawberry Pinwheels by Mital Viramgama at BetterButter
કાજુ સ્ટ્રોબેરી પીનવીલby Mital Viramgama
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    5

    લોકો

4

0

કાજુ સ્ટ્રોબેરી પીનવીલ વાનગીઓ

કાજુ સ્ટ્રોબેરી પીનવીલ Ingredients to make ( Ingredients to make Kaju Strawberry Pinwheels Recipe in Gujarati )

  • 200 ગ્રામ કાજુ પાવડર
  • 150 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • ક્રશ સ્ટ્રોબેરી 3 ટેબલ સ્પૂન અથવા સ્ટ્રોબેરી સીરપ
  • સીલ્વર વરખ

How to make કાજુ સ્ટ્રોબેરી પીનવીલ

  1. ખાંડ ની બે તારની ની ચાસણી બનાવી તેમાં માવો નાખી મીક્સ કરી લો.
  2. પછી કાજુ નો પાવડર નાખી થોડી વાર હલાવી લો.
  3. હવે કાજુ નું મિશ્રણ અડધું એક તપેલી મા કાઢી લેવું.
  4. વધેલા મિશ્રણ મા સ્ટ્રોબેરી ક્રશ નાખી ધીમા તાપે થોડી વાર હલાવાનુ.
  5. પેન છોડવા માંડે એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  6. હવે એક જાડા પ્લાસ્ટીક પેપર ઉપર બન્ને મિશ્રણ અલગ અલગ મસળવાનુ.
  7. પછી કાજુ ના મિશ્રણ માંથી એક જાડી રોટલી વણી લો.
  8. હવે આવીજ રીતે સ્ટ્રોબેરી ના મિશ્રણ માંથી એક જાડી રોટલી વણી લો.
  9. કાજુ ની રોટલી ઉપર સ્ટ્રોબેરી ની રોટલી પાથરી દબાવી ને રોલ વાળી લેવો.
  10. હવે ઉપર વરખ લગાવીને સૂકાવા માટે રહેવા દેવું.
  11. સુકાય જાય એટલે રોલ ને કાપી લેવાનો.
  12. હવે તૈયાર છે કાજુ સ્ટ્રોબેરી પેનવીલ

Reviews for Kaju Strawberry Pinwheels Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો