હોમ પેજ / રેસિપી / કાજુ કટોરી સ્ટફ વીથ પીસ્તામાવા..

Photo of Kaju bowl with pistamava stuffed. by Mita Shah at BetterButter
362
3
0.0(0)
0

કાજુ કટોરી સ્ટફ વીથ પીસ્તામાવા..

Nov-11-2018
Mita Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કટોરી સ્ટફ વીથ પીસ્તામાવા.. રેસીપી વિશે

આ વાનગી એ મારી મૌલિક વાનગી છે, એ બધાં ને ખૂબ પસંદ આવીછે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ કાજુ નો પાવડર
  2. 3 ચમચી મીલ્ક પાવડર
  3. ૩/૪ કપ ખાંડ
  4. ખાંડ ડૂબે તેટલું પાણી
  5. ૧/૨ કપ પીસ્તા નો પાવડર
  6. ૩ચમચા મોળો માવો શેકેલો
  7. ૧/૪ કપ દળેલી ખાંડ
  8. સજાવટ માટે કેસરના તાંતણા

સૂચનાઓ

  1. તાવડીમાં ખાંડ અને પાણી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો.
  2. ૧ તારની ચાસણી તૈયાર કરો.
  3. એમાં કાજુનો પાવડર નાખીને ગોળો વળે ત્યાંસુધી ગરમ કરો.
  4. મીલ્ક પાવડર ઉમેરો
  5. મિક્સ કરો.
  6. ઠંડુ થાય એટલે કેળવીને લોટ જેવું બનાવી લો.
  7. કટોરી જેવા મોલ્ડમાં ભરી લો , વચ્ચે ખાડો પાડો.
  8. હવે, પીસ્તા પાવડર,શેકેલો માવો ને દળેલી ખાંડ મીક્સ કરી સ્ટફીંગ બનાવી લો.
  9. કટોરી માં ભરીલો.
  10. કેસરના તાંતણાથી સજાવી લો.
  11. તૈયાર છે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર