હોમ પેજ / રેસિપી / ડ્રાયફ્રુટ લાડુ
આમાં બધા ડ્રાયફ્રુટ પીસી ગોળ માં નાખી તેના લાડુ બનાવ્યા છે... શિયાળા માં ગોળ અમૃત સમાન હોય છે...અને ડ્રાયફ્રુટ શરીર ના હાડકા મજબૂત કરે છે.. આ લાડુ શિયાળા ના સ્પેશિયલ લાડુ છે જે દિવાળી ના તહેવાર થી ખાવા માટે બનાવવામાં આવે છે..
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો