હોમ પેજ / રેસિપી / પનીર સંદેશ

Photo of Paneer sandesh by vaishali nandola at BetterButter
567
2
0.0(0)
0

પનીર સંદેશ

Nov-12-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર સંદેશ રેસીપી વિશે

આ મીઠાઈ જલ્દી બને છે અને બનાવામા એકદમ સરળ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ફીણવું
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ગ્રામ પનીર
  2. 1/2 કપ દળેલી સાકર
  3. 1 ટે.સ્પુન કોકો પાઉડર
  4. 2 ટીપા વેનીલા એસેન્સ
  5. પીસ્તા સજાવટ માટે

સૂચનાઓ

  1. પનીર અને દળેલી સાકર ને મિક્સ કરો
  2. એકદમ લીસુ થાય ત્યાં સુધી મસળો.
  3. હવે તેમા કોકો પાઉડર અને એસેન્સ નાખી ફરી મસળો.
  4. તેના ગોળા વાળો.પીસ્તાથી સજાવો.
  5. ફ્રિજમા 2 1/2 કલાક માટે મુકી દો.
  6. તૈયાર છે પનીર સંદેશ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર