ઍપલ બરફી | Apple Barfi Recipe in Gujarati

  ના દ્વારા vaishali nandola  |  12th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Apple Barfi by vaishali nandola at BetterButter
  ઍપલ બરફીby vaishali nandola
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   3

   લોકો

  3

  0

  ઍપલ બરફી

  ઍપલ બરફી Ingredients to make ( Ingredients to make Apple Barfi Recipe in Gujarati )

  • 2 સફરજન
  • 2 1/2 કપ દૂધ
  • 3 ટે.સ્પુન સાકર
  • 1 ટી સ્પુન બદામ પીસ્તાનો ભુકો
  • 1/4 ટી સ્પુન એલચી પાઉડર
  • સજાવા માટે બદામ ની કતરણ
  • 1 ચમચી ઘી

  How to make ઍપલ બરફી

  1. એક પૅનમા દુધ ઉકળવા મુકો.
  2. થોડી વાર ઉકળવા દો અને બીજી બાજુ સફરજનની છાલ કાઢી ખમણી લો.
  3. ઉકળતા દુધમા ખમણેલુ સફરજન નાખી હલાવો.
  4. થોડી થોડી વારે હલાવતા રહેવુ.
  5. દૂઘ ફાટવા લાગશે.
  6. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમા સાકર ઉમેરી ને મિક્સ કરો.
  7. હવે સતત હલાવતા રહેવુ પડશે.
  8. મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યુ છે એવુ લાગે અેટલે તેમા બદામ ,પીસ્તાનો ભુકો ,એલચી અને ઘી નાખી મિક્સ કરો.
  9. મિશ્રણ પેન થી છુટુ પડવા લાગે એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવુ.
  10. થોડી વાર હલાવી ને પછી ઘી લગાડેલી થાળીમા પાથરી દો અને બદામની કતરણ થી સજાવો.
  11. ઠંડુ પડે એટલે કાપા પાડી પીરસો.

  My Tip:

  બદામ અને પીસ્તાના ભુકા ને બદલે દૂધ ના પાવડર નો ઉપયોગ કરી શકાય.

  Reviews for Apple Barfi Recipe in Gujarati (0)