BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઍપલ બરફી

Photo of Apple Barfi by vaishali nandola at BetterButter
1
4
0(0)
0

ઍપલ બરફી

Nov-12-2018
vaishali nandola
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઍપલ બરફી રેસીપી વિશે

સફરજન અને દુધ થી બનતી આ બરફી ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 સફરજન
  2. 2 1/2 કપ દૂધ
  3. 3 ટે.સ્પુન સાકર
  4. 1 ટી સ્પુન બદામ પીસ્તાનો ભુકો
  5. 1/4 ટી સ્પુન એલચી પાઉડર
  6. સજાવા માટે બદામ ની કતરણ
  7. 1 ચમચી ઘી

સૂચનાઓ

  1. એક પૅનમા દુધ ઉકળવા મુકો.
  2. થોડી વાર ઉકળવા દો અને બીજી બાજુ સફરજનની છાલ કાઢી ખમણી લો.
  3. ઉકળતા દુધમા ખમણેલુ સફરજન નાખી હલાવો.
  4. થોડી થોડી વારે હલાવતા રહેવુ.
  5. દૂઘ ફાટવા લાગશે.
  6. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમા સાકર ઉમેરી ને મિક્સ કરો.
  7. હવે સતત હલાવતા રહેવુ પડશે.
  8. મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યુ છે એવુ લાગે અેટલે તેમા બદામ ,પીસ્તાનો ભુકો ,એલચી અને ઘી નાખી મિક્સ કરો.
  9. મિશ્રણ પેન થી છુટુ પડવા લાગે એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવુ.
  10. થોડી વાર હલાવી ને પછી ઘી લગાડેલી થાળીમા પાથરી દો અને બદામની કતરણ થી સજાવો.
  11. ઠંડુ પડે એટલે કાપા પાડી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર