હોમ પેજ / રેસિપી / ચીઝી કલકલ

Photo of Cheesy Kalkal by Pragna Mistry at BetterButter
704
5
0.0(0)
0

ચીઝી કલકલ

Nov-12-2018
Pragna Mistry
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી કલકલ રેસીપી વિશે

સૂકો નાસ્તો

રેસીપી ટૈગ

  • દિવાળી
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો 200ગ્રામ
  2. ઘી 2 ટે.સ્પૂન
  3. ખમણેલું ચીઝ 1 ક્યૂબ
  4. પીઝા સીઝનીંગ 1 ટે. સ્પૂન
  5. હૂંફાળું ગરમ પાણી જરૂર મુજબ
  6. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. મેંદા માં મીઠું, પીઝા સીઝનીંગ, ખમણેલું ચીઝ અને ગરમ ઘી નુ મોણ ઉમેરી મિક્સ કરવું.
  2. હૂંફાળું ગરમ પાણી જરૂર મુજબ રેડતા જઈ નરમ લોટ બાંધવો.
  3. એકદમ નાના લુઆ કરી કાંટા ચમચી ની પાછળ લુઓ ચીપકાવી કલકલ નો શેપ આપવો.
  4. ગરમ તેલ માં ઘીમાં તાપે આછા બદામી તાળી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર