હોમ પેજ / રેસિપી / કોકોનેટ લાડુ

Photo of coconut boll by Hiral Pandya Shukla at BetterButter
504
5
0.0(0)
0

કોકોનેટ લાડુ

Nov-12-2018
Hiral Pandya Shukla
3 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનેટ લાડુ રેસીપી વિશે

આ મારી પ્રીય વાનગી છે જયારે ઝટપટ કાંઈ મીઠું બનાવવું હોય તો હું આ બનાવી લવ છું.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧૫૦ ગ્રામ ઝીણું ટોપરાનુ સુકું ખમણ
  2. ૬૦ ગ્રામ મીઠાઈ મેટ
  3. ૧ ચમચી ઘી
  4. ૧ ચપટી ફુડ કલર ( મનપસંદ )

સૂચનાઓ

  1. એક કઢાઈ મા ઘી ગરમ કરી લો.
  2. તેમાં ખમણ નાંખી પાંચ મિનિટ સુધી સાંતળો.
  3. મીઠાઈ મેટ ઉમેરી દો.
  4. બે ભાગ કરી કલર ઉમેરવો.( તમે એક કલર નું પણ કરી શકો છો અને કલર વગરનું પણ બનાવી શકો.) સરસ રીતે મીક્સ કરો.
  5. પાંચ મિનિટ સુધી ઠંડું પડવા દો હુંફાળુ હોય ત્યારે મન પસંદ લાડુ વાળી લો.
  6. ટોપરા ના ભુક્કા માં રગદોળી લો.( મે કઢાઈ માં નાખ્યા પેલા થોડા ભુક્કો કાઢી લીધો હતો.
  7. પીરસો.
  8. મે આ મીઠાઈ મેટ અને કલર વાપરીને બનાવેલ છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર