દાળમૂઠ | Dalmuth. Recipe in Gujarati

  ના દ્વારા Mita Shah  |  12th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dalmuth. by Mita Shah at BetterButter
  દાળમૂઠby Mita Shah
  • તૈયારીનો સમય

   8

   1 /2Hours
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   7

   લોકો

  2

  0

  દાળમૂઠ

  દાળમૂઠ Ingredients to make ( Ingredients to make Dalmuth. Recipe in Gujarati )

  • ૨૫૦ ગ્રામ આખા મસુર
  • ૨૦૦ ગ્રામ બેસન (ઝીણી સેવ બનાવવા)
  • ૧/૪ કપ તેલ
  • ૧/૪ કપ પાણી
  • ૨ ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદઅનુસાર
  • ૧ ચમચી સંચળ
  • પાણી મસુર પલાળવા
  • કાજુ જરૂર મુજબ (વૈકલ્પિક)

  How to make દાળમૂઠ

  1. મસુરને ૮ કલાક માટે પલાળો.
  2. પછી અડધો કલાક એક કપડામાં ફેલાવીને સૂકવીને કોરા કરી લો.
  3. હવે તાવડીમાં તેલ ગરમ કરવા મૂકો.
  4. તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચે બધાંજ મસુરને તળી લો.
  5. સેવ માટે:
  6. તેલ પાણી ભેગા કરી ખૂબ ફીણી લો.
  7. બેસન ઉમેરીને સેવ માટેનો લોટ મીઠું મરચું નાંખીને તૈયાર કરો.
  8. ગરમ તેલમાં સેવ તળીલો.
  9. તળેલા મસુર ઠંડા થાય એટલે મસાલો કરી લો.
  10. સેવ ઉમેરીને મીક્ષ કરો.
  11. ઘરની સ્વચ્છ અને સ્વાદિષ્ટ દાળમુઠ તૈયાર.

  Reviews for Dalmuth. Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો