BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દાળમૂઠ

Photo of Dalmuth. by Mita Shah at BetterButter
1
2
0(0)
0

દાળમૂઠ

Nov-12-2018
Mita Shah
510 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળમૂઠ રેસીપી વિશે

આ એક સૂકા નાસ્તાની વેરાયટી છે, જે મસુર માંથી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 7

  1. ૨૫૦ ગ્રામ આખા મસુર
  2. ૨૦૦ ગ્રામ બેસન (ઝીણી સેવ બનાવવા)
  3. ૧/૪ કપ તેલ
  4. ૧/૪ કપ પાણી
  5. ૨ ચમચી લાલ મરચું
  6. મીઠું સ્વાદઅનુસાર
  7. ૧ ચમચી સંચળ
  8. પાણી મસુર પલાળવા
  9. કાજુ જરૂર મુજબ (વૈકલ્પિક)

સૂચનાઓ

  1. મસુરને ૮ કલાક માટે પલાળો.
  2. પછી અડધો કલાક એક કપડામાં ફેલાવીને સૂકવીને કોરા કરી લો.
  3. હવે તાવડીમાં તેલ ગરમ કરવા મૂકો.
  4. તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચે બધાંજ મસુરને તળી લો.
  5. સેવ માટે:
  6. તેલ પાણી ભેગા કરી ખૂબ ફીણી લો.
  7. બેસન ઉમેરીને સેવ માટેનો લોટ મીઠું મરચું નાંખીને તૈયાર કરો.
  8. ગરમ તેલમાં સેવ તળીલો.
  9. તળેલા મસુર ઠંડા થાય એટલે મસાલો કરી લો.
  10. સેવ ઉમેરીને મીક્ષ કરો.
  11. ઘરની સ્વચ્છ અને સ્વાદિષ્ટ દાળમુઠ તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર