હોમ પેજ / રેસિપી / colour full layer puri

Photo of colour full layer puri by Neha Nikul at BetterButter
615
1
0.0(1)
0

colour full layer puri

Nov-12-2018
Neha Nikul
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧૧/૨- કપ ઘઉ નો લોટ
  2. ૧/૪- કપ ધી
  3. જીરુ
  4. મીઠુ
  5. ૨- ટીપા લાલ કલર
  6. ૨- ટીપા લીલો કલર
  7. ૨- ટીપા પીળો કલર

સૂચનાઓ

  1. સૌ પહેલા લોટ રેડી કારો। પહેલા અેક બાઉલ લો ઘઉ નો લોટ લો જીરુ , મીઠુ નાખો ઘી નાખો
  2. થોડુ પાણી નાખી લોટ રેડી કરો
  3. લોટ ને સરખા ચાર ભાગ કરી કલર મીકસ કરો
  4. ચાર ભાગ માથી એક સફેદ, બીજા લાલ, પીડા,લીલા કલર નો લોટ રેડી કરો
  5. સરખા ભાગ ના ગુલલા કરો
  6. એક એક ગુલલા લઇ ને ગોડ ભાખરી બનાવો
  7. ચાર કલર ની રેડી થઆ પછી એક ની ઉપર એક મૂકી ફરી એક વાર વેલન થી બેલો એક ડીસ મા લઇ રેડી કરો ૧/૨- વાડકી ઘી મા ચાર ચમચી લોટ મીકસ કરો બરાબર મીકસ કરી રોટી પર લગાવો થોડા થોડા રોલ વાડતા જાવ અને લગાવ તા જાવ
  8. ચપપુ થી રોલ કટ કરો
  9. કટ કરેલા રોલ ને દબાવી ને પૂરી રેડી કરો ધીમા ગેસ મા તેને તડી લો
  10. રેડી છે પીરસ વા માટે

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neha Nikul
Dec-06-2018
Neha Nikul   Dec-06-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર